News Continuous
મુંબઈમાં BJP અને શિંદે જૂથના ધારાસભ્યોની કામગીરીમાં ઘટાડો, જાણો કેવું છે ઠાકરે જૂથના ધારાસભ્યોનું પ્રદશન.
પ્રજા ફાઉન્ડેશને 2 વર્ષના સમયગાળામાં મુંબઈમાં હાલના ધારાસભ્યોની બંધારણીય અને વૈધાનિક ફરજો પર મૂલ્યાંકન અહેવાલ બહાર પાડ્યો છે. સત્રના સમયગાળા દરમિયાન ધારાસભ્યોના પ્રદર્શન અંગેના આ અહેવાલમાં સ્પષ્ટ થાય છે કે ભાજપના ધારાસભ્યોની કામગીરીમાં ઘટાડો થયો છે.