મીડ – ડે
મુંબઈમાં ફરી કોંગ્રેસના અમીન પટેલ ૮૧ ટકા સાથે અવ્વલ આવ્યા

મુંબઈમાં ફરી કોંગ્રેસના અમીન પટેલ ૮૧ ટકા સાથે અવ્વલ આવ્યા વિધાનસભ્યોની કામગીરી બાબતે પ્રજા ફોઉન્ડેશન નામની સંસ્થાએ ગઈ કાલે પુસ્તક જારી કર્યું હતું .