જન્મભૂમિ
પોલીસની ૨૦૨૦ની કામગીરીમાં ભારે ઉણપો જોવા મળી છે

મુંબઈમાં ૧૮ ટકા સબ - ઇન્સ્પેક્ટર અને ૨૦ આસિસ્ટંટ સબ - ઇન્સ્પેક્ટરની ખેંચ છે; પ્રજા ફોઉન્ડેશન સામાજિક સંસ્થા પ્રજા ફોઉન્ડેશને બુધવારે મુંબઈ પોલીસની કામગીરી અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ વિશેનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો.