જન્મભૂમિ
પ્રજા ફોઉન્ડેશનના અહેવાલમાં દહીસરના હરીશ છેડા ત્રીજ ક્રમાંકે

મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોના કામકાજ ના લેખાજોખા તૈયાર કરતી એનજીઓ પ્રજા ફોઉન્ડેશનને મુંબઈ મહાનગરપાલિકાના નાગરસેવકોનો ૨૦૨૧ નો રિપોર્ટ કાર્ડ ગુરુવારે જારી કર્યો હતો.