દિવ્ય ભાસ્કર
પ્રગતિ પુસ્તકમાં દહિસરનો કરછી હરીશ છેડા ટોપ - ૩માં

રવી રાજ અને સમાધાન સર્વણકરને પણ સ્થાન પ્રજા ફોઉન્ડેશને મહાપાલિકાના નગરસેવકોની કામગીરીનો ક્યાસ મેળવીને ગુરુવારે સંયુક્ત પ્રગતિ પુસ્તક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.